Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ,દાદરા નગર હવેલીમાં વેકેશન દરમ્યાન સ્પેશિયલ કેમ્પનું કરાયુ આયોજન

Live TV

X
  • બેટી બચાઓ બેટી પઢાવો, સ્વચ્છ ભારત અંતર્ગત, જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ,દાદરા નગર હવેલી Scout અને Guide ટીમ દ્વારા પ્રદેશના અશિક્ષિત લોકોને સાક્ષર બનાવવાની ઝુંબેશ , હાથ ધરવામા આવી હતી..બેટી બચાઓ બેટી પઢાવો, સ્વચ્છ ભારત અંતર્ગત, જાગૃતિ કાર્યક્રમ નું આયોજન થયું હતું.આ વર્ષે શાળાના વેકેશન દરમ્યાન પંદર દિવસના સ્પેશિયલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ગલોન્ડા ગામમા Scout & Guideની ટીમ દ્વારા, ગામમા જઈ જે લોકો નિરક્ષર છે તેવા લોકોને શિક્ષણનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું, અને લોકો ને મજૂરી કામ કર્યા બાદ જે થોડો સમય મળે તેમા ગલોન્ડા પ્રાથમિક શાળામા , આવા નિરક્ષર મહિલાઓ વૃદ્ધ માટે ખાસ ટ્રેનિંગ આપવામા આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply