Skip to main content
Settings Settings for Dark

અમરેલીના સરસિયા ગામે યોજાયા અનોખા લગ્ન

Live TV

X
  • દિકરીઓના લગ્નમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિ વ્યક્ત કરી

    અમરેલી જિલ્લા ના સરસિયા ગામે જોવા મળ્યાં અનોખા લગ્ન. જેમાં એક પિતાએ તેની બે લાડકવાયી દીકરીઓ ના લગ્ન માં , રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશ ભક્તિ વ્યક્ત કરી. ઉપરાંત દેશની સુરક્ષા માટે જાન ન્યૌઝાવર કરતા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ શુભ પ્રસંગે આંતકવાદ વિરોધી મોરચા ના રાષ્ટ્રીય પ્રમુખ,M.S બીટાસિંગ પણ ખાસ ઉઅસ્થિત રહયા હતા. સાથે લગ્ન માણવા વિદેશથી પણ ખાસ મહેમાનો આવેલા હતા. નોંધનીય છે કે, લગ્ન દરમિયાન જે ભેટ સોગાદો મળશે, તે શહીદોને અપર્ણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply