Skip to main content
Settings Settings for Dark

ગાંધી સાર્ધશત્તાબ્દીની ઉજવણી વર્ષ નિમિત્તે બારડોલીમાં ગાંધીવંદના રેલી યોજાઈ

Live TV

X
  • ગાંધીજીના સિદ્ધાંતો , મૂલ્યો, આચાર - વિચારોથી પ્રભાવિત થઈને ભારત જ નહીં , પરંતુ સમગ્ર વિશ્વ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે

    રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના સથવારે 150 મી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી બારડોલી ખાતે ગાંધી વિદ્યાપીઠ વેડછી દ્વારા કરવામાં આવી હતી આજે વહેલી સવારે બારડોલી નગરમાં શાંતિ સેના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને  બારડોલીની અલગ અલગ શાળાના 4 હાજરથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહી ગાંધીજીને યાદ કરતા રેલીમાં જોડાયા હતા..રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે હાજરી આપી શાંતિ સેના રેલી ના પ્રસ્થાન પહેલા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સ્લામી આપી હતી અને ગાંધીજીને યાદ કરતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું  હતું..

    ગુજરાત જેટલું દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહનથી જાણીતું છે તેટલુંજ પોરબંદરના ચરખાધારી મોહન થી પણ જાણીતું છે , આપણો દેશ ગાંધીજીની 150 મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે ગાંધીજીના સિદ્ધાંતો , મૂલ્યો, આચાર - વિચારોથી પ્રભાવિત થઈને ભારત જ નહીં , પરંતુ સમગ્ર વિશ્વ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે વહેલી સવારે બારડોલીના પી.આર.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ થી નગરમાં શાંતિ સેના રેલી નીકળી નગરમાં ફરી હતી, જે રેલીમાં શાંતિના સંદેશ સાથે નગરની અલગ અલગ શાળાના 4 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.....
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply