Skip to main content
Settings Settings for Dark

જામનગર - રોજગાર ભરતી મેળો યોજાયો

Live TV

X
  • 25 જેટલી કંપનીઓએ લીધો ભાગ, અનેક યુવાનોને મળ્યા કોલ લેટર

    જામનગર I.T.I. કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે મદદનીશ રોજગાર અધિકારીની કચેરીના આયોજનના ભાગરૂપે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ,યુવાનો રોજગારી મેળવવા માટે , ભરતીમેળામાં ,હાજર રહ્યા હતા. ભરતી મેળામાં ,વિવિધ 25 જેટલી કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ,અને પોતાની કંપનીઓમાં જરૂરિયાત મુજબની તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓ સ્વીકારી ,તેમને ઇન્ટરવ્યૂ માટેના કોલ આપવામાં આવ્યા હતા. નોંધનીય છે ,કે જામનગર સ્થિત મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા ,સમયાંતરે જામનગરમાં ,રોજગાર કચેરીમાં નોંધાયેલા ,અને ધોરણ 10 અને 12 તેમજ વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સહિતના બેરોજગારો યુવાઓ માટે ,ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply