Skip to main content
Settings Settings for Dark

જામનગર - સાંસદ દ્વારા દિવ્યાંગો માટે કૃત્રિમ અંગો અને સાધન સહાય માટે રજીસ્ટ્રેશન કાર્યક્રમ

Live TV

X
  • 2500 થી વધારે લાભાર્થીઓને 1 કરોડ 45 લાખના આશરે 3345 થી વધારે સાધનો મંજૂર કરવામાં આવ્યા

    જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિવ્યાંગો માટે કૃત્રિમ અંગો અને સાધન સહાય માટે રજીસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં આ દિવ્યાંગો ને કૃત્રિમ અંગો અને સાધનોનું વિતરણ કરવામાં આવશે. હાલ સરકાર દ્વારા આ યોજના અંતર્ગત જામનગર ધ્રોલ, જોડિયા, લાલપુર, કાલાવડ અને દ્વારકા જિલ્લાભર ના 2500 થી વધારે લાભાર્થીઓને 1 કરોડ 45 લાખના આશરે 3345 થી વધારે સાધનો મંજૂર કરવામાં આવ્યા છે. હજુ રજીસ્ટ્રેશન ચાલુ છે અને જરૂર જણાશે ત્યારે આ રકમમાં વધારો કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply