Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિ.અને UPL ના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોની આવક વધી

Live TV

X
  • મગફળીના પાકને નુકસાન કરતી જીવાત, Whitegrub સામે રક્ષણ મેળવી શકાયુ છે

    અમરેલી જિલ્લાના 3 ગામના ખેડૂતો હવે ખુશ છે, કારણ કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને UPL ના સંયુક્ત પ્રયાસોના કારણે, તેમની આવક અને ઉપજ બમણી થઈ છે. અમરેલી જિલ્લાના ખેડૂતોના સહકારથી ,અહીં મગફળીના પાકને નુકસાન કરતી જીવાત, Whitegrub સામે રક્ષણ મેળવી શકાયુ છે. આ ઉપલબ્ધિને દર્શાવવા માટે, અમરેલીના ઈશ્વરિયા ગામે મોટાબાની વાડીમાં ખેડૂતોની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપરાંત, એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અહીં મહેમાનોની ઉપસ્થિતિમાં મગફળીના પાકનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ અને ખેડૂતોને Whitegrub સંચાલનથી માહિતગાર કરાયા હતા. UPLના આ પ્રયત્નોની, મંત્રી પરસોત્તમ રૂપાલાએ અને અન્ય મહેમાનોએ પ્રશંસા કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply