Skip to main content
Settings Settings for Dark

બારડોલી-મંત્રી ઈશ્વર પરમારના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન

Live TV

X
  • માહ્યવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ

    બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતી મંડળ ધ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો.રમણભાઈ સુખાભાઈ પરમાર સાંસ્કૃતિક ભવન , બાબેન ખાતે આયોજિત આ સમારોહ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો..મંત્રી ઈશ્વરભાઈના વરદ હસ્તે વિવિધ તેજસ્વી તારલાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply