Skip to main content
Settings Settings for Dark

ડાંગ-આહવા ખાતે યોગ સપ્તાહની થઈ રહી છે ઉજવણી

Live TV

X
  • નગરજનો યોગ, પ્રાણાયામ, પ્રાર્થનામાં લઈ રહ્યા છે ભાગ

    21 જૂનના દિવસે દેશ સહિત સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે...જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આહવાની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે 14 તારીખ દરરોજ પ્રાત:આસન, પ્રાણાયમ, પ્રાર્થના વગેરે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે..તેમજ યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે...આહવા નગરના નગરજનો આનો લાભ લઈ રહ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply