Skip to main content
Settings Settings for Dark

તાલાલા ગીરમાં કેસર કેરીની હરાજી, ગાયનાં ચારા માટે 10 કિલોનું પ્રથમ બોક્સ 12 હજાર રૂપિયામાં વેચાયું

Live TV

X
  • તાલાલા ગીરમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. ત્યારે 10 કિલોનું પ્રથમ બોક્સ રૂપિયા 12 હજારમાં વેચાયું હતું. આ નાણાં ગાયનાં ચારા માટે ખર્ચવામાં આવશે. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 800 થી1200  રૂપિયાનો રહ્યો છે. નોંધનીય છે કે કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે કેસર કેરીના ભાવ ઊંચા રહેવાની શકયતા વેપારીઓએ વ્યક્ત કરી હતી.  

    તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5,760 બૉક્સની આવક થઈ છે. અત્યાર સુધીમાં યુકે કેનેડા,યુએઈ સહિતના દેશોમાં કેસરના  3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply