Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠાના વેડા છાવણી ગામમાં પાર્સલ ખોલતા બે વ્યકતિના બ્લાસ્ટમાં મૃત્યુ

Live TV

X
  • સાબરકાંઠા જિલ્લાના વેડા છાવણી ગામમાં એક વ્યક્તિએ પાર્સલ ખોલતા તેમાં બ્લાસ્ટ થયો હતો.  આ ઘટનામાં બ્લાસ્ટના કારણે પિતા જીતેન્દ્ર વણઝારા તેમજ 9 વર્ષીય પુત્રી ભૂમિકા વણઝારાના કરૂણ મોત થયા હતા. તો અન્ય 3 સગીરાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ  હતી. 

    કુટુંબીજનોએ જણાવ્યું હતું કે અજાણ્યા રિક્ષાચાલકે પાર્સલ આપ્યું હતું તે ખોલતા અચાનક બ્લાસ્ટ થયો હતો. તો  સારવાર લઈ રહેલી સગીરા અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે અચાનક બ્લાસ્ટ થવાથી  સગીરા ગંભીર રીતે દાજી ગઈ છે. જોકે આ અંગે પોલીસ પણ સઘન તપાસ કરી રહી છે. તેમજ નાગરિકોને અજાણ્યા પાર્સલ ન ખોલવા  અને આ અંગે સજાગ રહેવાની પણ અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply