Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા: ન્યૂ બ્રાન્ડ 108 એમ્બ્યુલન્સ નવી અત્યાધુનિક સિસ્ટમ સાથે દોડતી થઈ

Live TV

X
  • યાત્રાધામ દ્વારકામાં ન્યૂ બ્રાન્ડ 108 સેવા નવી અત્યાધુનિક સિસ્ટમ સાથે દોડતી કરવામાં આવી છે...જૂની 108 એમ્બ્યુલન્સ પરત આપી દેતા નવી નકોર 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે...આ નવા મોડેલની એમ્બ્યુલન્સ દ્વારકા ને ફાળવવા માં આવતા આજે વિધિવત આ સેવા દોડતી કરાઇ હતી.. આ તકે દ્વારકા હોસ્પિલમાંથી સર્જન ડોક્ટર  વિપુલ ચંદારાણા તથા નર્સિંગ સ્ટાફ અને ૧૦૮ ની ટીમે  આ અત્યાધુનિક  એમ્બ્યુલન્સને સુશોભિત કરી હતી.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply