Skip to main content
Settings Settings for Dark

ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવા યોજાયો કેમ્પ

Live TV

X
  • ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં વસ્ત્રાપુર, મેમનગર વિસ્તારમાં વસતા સિનિયર સિટીઝનો તથા ભાજપાના કાર્યકરો દ્વારા મા કાર્ડ, વિધવા પેન્શન યોજના, અમૃતમ કાર્ડ, ઉજ્જ્વલા યોજના જેવી સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા મદદ કરી રહ્યા છે.

    ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં વસ્ત્રાપુર, મેમનગર વિસ્તારમાં વસતા સિનિયર સિટીઝનો તથા ભાજપાના કાર્યકરો દ્વારા મા કાર્ડ, વિધવા પેન્શન યોજના, અમૃતમ કાર્ડ, ઉજ્જ્વલા યોજના જેવી સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા મદદ કરી રહ્યા છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આઠમો મા કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ સો ઉપરાંત લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય - શહેર પ્રમુખ જગદીશ પંચાલ, વેજલપુર ધારાસભ્ય કિશોર ચૌહાણ, મ્યુ. કાઉન્સિલર દેવાંગ દાણી તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply