Skip to main content
Settings Settings for Dark

લોકો પોતાની ખરાબ આદત છોડે અને અમદાવાદને સ્વચ્છ રાખે: AMC કમિશનર

Live TV

X
  • શહેરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુરૂવારે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શરૂ કરવામાં આવી છે. જેમાં ગંદકી ફેલાવતા  આદેઘડ પાર્કીંગ, દબાણ, જાહેરમાં થુંકનારા લોકોને દંડ કરવામાં આવશે.

    શહેરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુરૂવારે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શરૂ કરવામાં આવી છે. જેમાં ગંદકી ફેલાવતા  આદેઘડ પાર્કીંગ, દબાણ, જાહેરમાં થુંકનારા લોકોને દંડ કરવામાં આવશે. આ અભિયાનમાં એક દિવસમાં 1000થી વધુ લોકોને દંડ કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિસીપલ કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનનો દંડ કરવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ લોકો પોતાની ખરાબ આદત છોડે અને અમદાવાદને સ્વચ્છ રાખે તે માટેનું અભિયાન છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply