Skip to main content
Settings Settings for Dark

મહેસાણા-જોટાણાના મોદીપુર ગામમાં ભુવનેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Live TV

X
  • મહેસાણાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં ભુવનેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભક્તિ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. ભુવનેશ્વર મહાદેવ મંદિર 150 વર્ષ જૂનું છે. આ મંદિરના મહોત્સવમાં શોભાયાત્રા, હવન, અન્નકૂટ અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-04-2025 Max Temp : °C Min Temp : °C
apply