Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવ્યાપી ગાંવ ચલો અભિયાનનો શુભારંભ કરશે

Live TV

X
  • આગામી લોકસભા ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવ્યાપી ગાંવ ચલો અભિયાનનો શુભારંભ કરશે. આ અભિયાન અંતર્ગત 7 લાખ ગામ અને દરેક શહેરના બૂથ પર પાર્ટીના કાર્યકર્તા હાજર રહેશે. અભિયાનમાં પક્ષના નેતા મોદી સરકારની સિદ્ધિ અને જનલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરશે. 

    આ અભિયાનમાં 30 લાખ કાર્યકર્તા ભાગ લેશે. ગાવ ચલો અભિયાનનો મુખ્ય ઉદેશ્ય મોદી સરકારના કામને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદેશ્યથી આ અભિયાનમાં 30 લાખ લોકો ભાગ લેશે.અભિયાન અંતર્ગત 988 જિલ્લાઓ અને 16 હજાર 188 મંડળોમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply