Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો આરંભ

Live TV

X
  • ગાંધીનગર શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ તબક્કાના સફળ આયોજન બાદ આજથી 18 ફેબ્રુઆરી સુધી આ યાત્રાનો બીજા તબક્કો યોજાશે. જે અંતર્ગત આજે ગાંધીનગર શહેરના તમામ વોર્ડમાં કેમ્પ તેમજ યાત્રાનું આયોજન કરાયું છે. જેના આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્જવલા યોજના, ઇ-શ્રમ કાર્ડ, તબીબી પરીક્ષણ, પી.એમ. સ્વનિધી, મુદ્રા લોન, પી.એમ. વિશ્વકર્મા યોજના તથા રાશન કાર્ડ જેવી યોજનાના લાભો નાગરીકો અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply