Skip to main content
Settings Settings for Dark

વિજાપુરના મિતેષભાઈ પટેલે 20 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી

Live TV

X
  • હવે પોતે ડાયરેક્ટ માર્કેટિંગ કરીને રોજગારીની સાથે મબલખ આવક પણ મેળવી રહ્યા છે.

    મહેસાણા જિલ્લાના યુવાન ખેડૂતોએ 20 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે. સાથોસાથ તેઓ ડાયરેકટ માર્કેટિંગ કરી અઢળક આવક મેળવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુરના મિતેષ પટેલ કે જેઓ ઓસ્ટ્રેલિયા રહીને તેમના ફાર્મમાં સ્ટ્રોબેરીની છેલ્લા 15 વર્ષથી ખેતી કરે છે. તેમણે વિચાર્યું કે ઓસ્ટ્રેલિયા અને ગુજરાતનું શિયાળાનું વાતાવરણ સરખું હોય છે. આથી શિયાળામાં સ્ટ્રોબેરીની ખેતી ભારતમાં પણ કરી શકાય. આ વિચાર તેમણે તેમના ભાઈ અશોક અને રોહિતભાઈને આપ્યો હતો. જેથી તે બંનેએ તેમના મિત્રોને સાથે રાખી વિજાપુર તાલુકાના ગુંદ્રાસન ગામમાં 100 એકરની જમીન લિઝ પર રાખીને સ્ટ્રોબેરીની ખેતીનો પ્રારંભ કર્યો હતો. હવે તેઓએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કર્યા બાદ તેઓ પોતે ડાયરેક્ટ માર્કેટિંગ કરીને રોજગારીની સાથે મબલખ આવક પણ મેળવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply