Skip to main content
Settings Settings for Dark

સાસણ ગીરની મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યો હોમ સ્ટે કાર્યક્રમ. 

Live TV

X
  • પ્રોજેક્ટમાં 50 જેટલી મહિલાઓને ગાઈડ અને ડ્રાઈવરની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોમસ્ટે કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ પોતાના જ ઘરે પ્રવાસીઓને ભોજન, આશરો, સ્થાનિક પ્રવાસ વગેરે જેવી સેવા આપી આર્થિક રીતે પગભર થઈ શકશે

    રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગ, ગુજરાત ટુરીઝમ અને ખાનગી કંપની દ્વારા સાસણ ગીરની મહિલાઓ માટે હોમ સ્ટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેની તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખાબેન શર્મા, રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આત્રોલીયા સહિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રોજેક્ટમાં 50 જેટલી મહિલાઓને ગાઈડ અને ડ્રાઈવરની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોમસ્ટે કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ પોતાના જ ઘરે પ્રવાસીઓને ભોજન, આશરો, સ્થાનિક પ્રવાસ વગેરે જેવી સેવા આપી આર્થિક રીતે પગભર થઈ શકશે. ઉલ્લેખનીય છે કે મિઝોરમ અને મણિપુરમાં હોમ સ્ટે પ્રોજેક્ટને સફળતા બાદ ગુજરાતમાં પણ તે અમલી કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply