Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ : આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજયમાં કાળ-ઝાળ ગરમી પડવાની શક્યતા

Live TV

X
  • છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે વાતાવરણમાં પૂર્વ ભાગ માંથી આવતા પવનોને બે ભાગમાં વહેંચાવાથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે.

    માર્ચ મહિનાના પ્રારંભથી જ સમગ્ર ગુજરાતમાં ગરમી નું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે વાતાવરણમાં પૂર્વ ભાગ માંથી આવતા પવનોને બે ભાગમાં વહેંચાવાથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. પોરબંદર 42. 5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. ઉપરાંત આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજયમાં કાળ-ઝાળ ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના લગભગ 10થી વધુ સ્થળોએ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમદાવાદમાં પણ લોકો ગરમીથી બચવા બપોરના સમયે બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. તેમજ ગરમીથી બચવા ઠંડા જયુસ શરબતના સહારે રાહત મેળવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
apply