Skip to main content
Settings Settings for Dark

આજે ઇંગ્લેન્ડ - ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો

Live TV

X
  • ક્રિકેટનું મક્કા કહેવાતું લોર્ડસનું ઐતિહાસિક મેદાન વિશ્વ ક્રિકેટને એક નવો ચેમ્પિયન આપવા તૈયાર છે. આ નવો ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાંથી કોઇ એક હોઇ શકે છે. આજે બંને ટીમો વિશ્વકપ 2019ની ફાઇનલ રમવાની છે. ઇંગ્લેન્ડની ટીમ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. આ તેમની ચોથી ફાઇનલ છે. આ અગાઉ તે 3 વખત ફાઇનલ રમી ચૂકી છે. જો કે એક પણ વખત ખિતાબ જીતી શકી નથી. જ્યારે ન્યુઝીલેન્ડ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમો વચ્ચે મુકાબલો આજે બપોરે ત્રણ વાગે રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply