Skip to main content
Settings Settings for Dark

ટેનિસ મહિલા સિંગલ્સમાં રોમાનિયાની સિમોના હાલેપની જીત

Live TV

X
  • અમેરિકાની સેરેના વિલિયમ્સનો સામનો રોમાનિયાની સિમોના હાલેપ સામે થયો . જેમાં રોમાનિયાની સિમોના હાલેપની જીત થઇ છે

    મહિલા સિંગલ્સની ફાઈનલમાં આજે અમેરિકાની સેરેના વિલિયમ્સનો સામનો રોમાનિયાની સિમોના હાલેપ વચ્ચે રમાઇ હતી.  પ્રથમ સેમિફાઈનલ સિમોના હાલેપે જીતી લેતા રોમાનિયાની પ્રથમ મહિલા ખેલાડી બની છે, જેણે વિમ્બલ્ડનમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સાથે જ પુરૂષોની સિંગલ્સની ફાઈનલમાં રોજર ફેડરર અને નોવાક યોકોવિચ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. ફેડરરે સેમિફાઈનલમાં સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલને હરાવીને ફાઈનલમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેડરર અત્યાર સુધીમાં આઠ વખત વિમ્બલ્ડનનો ખીતાબ જીતી ચૂક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply