Skip to main content
Settings Settings for Dark

ઈન્ડિયા ઓપનમાંથી હટી સાઇના નેહવાલ

Live TV

X
  • નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે પેટ સંબંધિત સમસ્યાને કારણે ઈન્ડિયન ઓપન બીડબ્લ્યૂએફ વિશ્વ ટૂર સુપર 500માંથી હટવાનો નિર્ણય લીધો છે. સાઇનાએ દુખાવા છતાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ રમી હતી. ટૂર્નામેન્ટ પહેલા તેને પેટ તથા આંતરડા અને અગ્નાશય સંબંધિત મુશ્કેલી થઈ હતી. 

    ગત સપ્તાહે તેણે સ્વિસ ઓપનમાંથી હટવું પડ્યું અને સારવાર માટે હોસ્પિટલ જવું પડ્યુ હતું. બુધવારે સાઇનાએ ભારતીય બેડમિન્ટન સંઘની 350,000 ડોલરની ટૂર્નામેન્ટમાંથી હટવાના નિર્ણયની જાણકારી આપી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
apply