Skip to main content
Settings Settings for Dark

Special Olympics 2019 : ભારતે 300થી વધુ મેડલ પોતાના નામે કર્યા

Live TV

X
  • અબુધાબીમાં ચાલી રહેલા વિશેષ ઓલમ્પિકમાં ભારતનો દબદબો યથાવર રહ્યો છે, ભારતીય એથલીટોએ અત્યાર સુધી સૌથી સારા પ્રદર્શનની મદદથી મેડલની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. ટીમ ભારતે પોતાના શાનદાર પ્રદર્શન બાદ દુબઈ સ્થિત ભારતીય દુતાવાસે આ તમામ ખેલાડીઓનું અભિનંદન કર્યું છે. 

    અબુધાબીમાં રમાઈ રહેલા સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ટીમ ભારતે ઈતિહાસ રચતા 300થી વધુ મેડલ પોતાના નામે કરી લીધા છે. સ્પેશિયલ ઓલમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મેડલ ટેલીમાં ભારતની પાસે 85 ગોલ્ડ, 153 સિલ્વર અને 123 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 362 મેડલ છે. 

    ટીમ ભારત ત્રણસોથી વધુ મેડલ જીતીને ટોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બાદ દુબઈ સ્થિત ભારતીય દુતાવાસે આ તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા અને હોળીના અવસર પર ઘરથી દૂર હોવા છતાં પણ આ તમામ ખેલાડીઓએ એકબીજા સાથે મળીને હોળી ખૂબ ધામધૂમથી મનાવી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
apply