Skip to main content
Settings Settings for Dark

એશિયાઈ કુશ્તી ચેમ્પિયનશિપ આજે નવી દિલ્લીમાં

Live TV

X
  • એશિયાઈ કુશ્તી ચેમ્પિયનશીપ આજે નવી દિલ્લીમાં શરૂ થશે..આ પ્રતિયોગિતા ઈન્દિરા ગાંધી સ્ટેડિયમના કે ડી જાધવ હોલમાં 23 ફેબ્રુઆરી સુધી ચાલશે..જેમાં 30 વજન વર્ગની સ્પર્ધાઓ થશે..

    પુરુષો અને મહિલાઓની ફ્રી સ્ટાઈલ અને ગ્રીકો-રોમન મુકાબલામાં 10-10 પ્રતિસ્પર્ધાઓ થશે..આ ચેમ્પિયનશીપ ગ્રીકો-રોમન સ્પર્ધાથી શરૂ થશે..અને પછી મહિલાઓ અને પુરુષોની  ફ્રી સ્ટાઈલ કુશ્તીની સ્પર્ધાઓ થશે..

    સ્પર્ધાના પ્રથમ દિવસે 55, 63, 77, 87 અને 130 કિલો વર્ગમાં પહેલવાન સ્પર્ધામાં ઉતરશે...આજે ભારતને ગોલ્ડ મેડલ મળે તેવી આશા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply