Skip to main content
Settings Settings for Dark

ખેલ મહાકુંભ માટે 33 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન

Live TV

X
  • 31 ઓગષ્ટ સુધી હજુ કરાવી શકાશે રજીસ્ટ્રેશન

    ગુજરાત સરકાર રમત-ગમત,યુવાઅને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ અંતર્ગત સ્પૉર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દવારા પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે ખેલ-મહાકુંભ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 9 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કોઈ પણ ખેલાડી ભાગ લઈ શકે છે..15 ઓગષ્ટ સુધીમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં કુલ 33 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધુ છે..ઓપન એજ ગ્રુપના 60 વર્ષથી વધુની ઉંમરવાળા 7,641 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લેવા નામ નોંધાવ્યા છે..તો યોગાસન માટે 38,701 ખેલાડીઓએ નામ નોંધાવ્યા છે..જ્યારે એથલેટિક્સ રમતો માટે સૌથી વધુ 19,85,162 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે..

    કઈ રીતે કરાવવુ રજીસ્ટ્રેશન? લોગ ઈન કરો - https://www.khelmahakumbh.org/faq.php

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply