Skip to main content
Settings Settings for Dark

ભારતીય ફુટબોલ ટીમ ફીફા રેકિંગમાં 99માં સ્થાને

Live TV

X
  • આ ગત એક વર્ષમાં બીજો અવસર છે જ્યારે ભારત ટોપ 100માં સ્થાન બનાવવમાં સફળ રહ્યું છે.

    ભારતીય ફુટબોલ ટીમ હાલમાં પોતાના સારા પ્રદર્શનને કારણે ફીફા દ્વારા જારી વિશ્વ રેકિંગમાં 99માં સ્થાને પહોંચી ગઈ. આ ગત એક વર્ષમાં બીજો અવસર છે જ્યારે ભારત ટોપ 100માં સ્થાન બનાવવમાં સફળ રહ્યું છે. ભારતના કુલ 339 અંક છે. હાલમાં એએફસી કપ ક્વોલિફાયર્સ 2019માં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ લીબિયા સાથે સંયુક્ત 99માં સ્થાને છે. ભારત પોતાનો આગામી મેચ 27 માર્ચે કિગીજ ગણરાજ્ય વિરુદ્ધ બિસ્કેકમાં રમશે. એએફસી કપ 2019ના ક્વોલિફાઇ મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ તેના રેકિંગમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે કારણ કે ટૂર્નામેન્ટ માટે ભારતે પહેલા જ ક્વોલિફાઇ કરી લીધું છે. ભારતની સર્વશ્રેષ્ઠ રેકિંગ 94 છે જે 1996માં મેળવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply