Skip to main content
Settings Settings for Dark

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પ્યિનશીપમાં પીવી સિંધૂએ જીતની કૂચ કરી શરૂ

Live TV

X
  • બીજા રાઉન્ડના થાઈલેન્ડની મિચાઉન જીનપોલને 21-13, 13-21, 21-18થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી.

    બર્મિંગહામ ખાતે રમાઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પ્યિનશીપમાં પીવી સિંધૂની જીતની કૂચ ચાલુ છે. સિંધુએ બીજા રાઉન્ડના રોમાંચક મુકાબલામાં થાઈલેન્ડની મિચાઉન જીનપોલને 21-13, 13-21, 21 - 18થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. સિંધૂ અને જીનપોલ વચ્ચે સ્પર્ધા રસાકસીભરી રહી હતી. પુરૂષ સિંગલમાં એચ.એસ. પ્રણવ રોયે બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી. પ્રણવે બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના ટોમી સુગીયાટરેને 21-10, 21 - 19થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હ તો. અન્ય મેચમાં ભારતીય ખેલાડી શ્રીકાંત હાર્યો હતો. બીજા અગ્રતાક્રમનો શ્રીકાંત ચીનના દુઆંગ જીઆંગે રોમાંચક મેચમાં હરાવ્યો હતો. ચીની ખેલાડીએ બાવન મિનિટ ચાલેલી આ સ્પર્ધામાં શ્રીકાંતને 21-12,15-21, 22-20થી હરાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply