Skip to main content
Settings Settings for Dark

ભારતે બાંગ્લાદેશને પીંક બોલ ટેસ્ટ મેચમાં એક દાવ અને 46 રને આપી માત

Live TV

X
  • ઈશાંત શર્મા રહ્યો મેન ઓફ ધ મેચ અને સીરીઝ, ભારતે બાંગ્લાદેશ 2 - 0 થી આપી ક્લીન સ્વીપ, આઈસીસી રેન્કીંગમાં ભારતે જાળવી રાખ્યું પ્રથમ સ્થાન

    કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે ,પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ભારતે પોતાના નામે કરી છે. ભારતે એક ઈનિંગ્સ અને 46 રનથી શાનદાર જીત મેળવી છે. ભારતના ફાસ્ટ બોલર સામે બાગ્લાંદેશના બેટ્સમેનો સામનો કરી શક્યા ન હતા ,અને બાગ્લાદેશની આખી ટીમ 195 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે બાગ્લાદેશ તરફથી ,મુશ્કિફુર રહીમ ,એક પણ બેટ્સમેન પ્રભાવી રહ્યો ન હતો. ભારત આ જીત સાથે ,2 ટેસ્ટ મેચ સીરીઝમાં ,બે શુન્યથી આગળ રહી બાંગ્લાદેશને કલીન સ્વીપ આપી. ભારત તરફથી બીજા દાવમાં ,પાંચ વિકેટ મેળવી ઉમેશ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ઉપરાંત ઈશાંત શર્માને ,મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply