Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો આજથી પ્રારંભ

Live TV

X
  • ટોસ જીતી ભારતે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝનો આજથી પ્રારંભ થયો છે.વિશાખાપટ્ટનમના SVA-VDCA સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલમાં ટોસ જીતી ભારતે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.આફ્રિકા સામે ભારતીય ટીમ ઘણી જ મજબુત છે.ભારતીય ટીમમાં થોડો બદલાવ પણ કરવામાં આવ્યો છે.વિકેટકીપેર ઋષભ પંતની જગ્યાએ અનુભવી વિકેટ કીપર ઋદ્ધિમાન સાહાને સ્થાન આપવામાં આવ્યું છે.ભારત તરફથી આજે મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ ઈનિંગનો પ્રારંભ કરાવ્યો છે.છેલ્લા અહેવાલ મુજબ ભારતે વિના વિકેટે 60 રન નોંધાવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply