Skip to main content
Settings Settings for Dark

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીમાં ભારતનો 4-1થી વિજય 

Live TV

X
  • વેલિંગ્ટન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની અંતિમ અને પાંચમી વન-ડે મેચમાં ભારતનો 35 રને વિજય

    વેલિંગ્ટન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની અંતિમ અને પાંચમી વન-ડે મેચમા 254 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂવાત નબળી રહી હતી. માત્ર 38 રનમાં 3 વિકેટે ગુમાવી હતી. ઓપનિંગ જોડી મુનસેને 24 રને અને અને નિકોલસને 8 રને મોહંમદ શમીએ પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ટેલરની મહત્વપૂર્ણ વિકેટ હાર્દિક પંડ્યાએ ઝડપી હતી. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે નવ વિકેટે 252 રન બનાવ્યા હતા. જેમાં અંબાતી રાયડુએ સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 22 બોલમાં પાંચ સિક્સર અને બે ફોર સાથે તાબડતોબ 45 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ ચાર, બોલ્ટે 3 જ્યારે નિશામે એક વિકેટ ઝડપી હતી. છેલ્લા સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડ 37 ઓવરમાં 7 વિકેટના નુકસાને 179 રન બનાવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply