Skip to main content
Settings Settings for Dark

સુરત ખાતે આયોજિત જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપ યોજાઈ

Live TV

X
  • સુરત ખાતે આયોજિત જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ગુજરાતની દિકરી ભારતીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી પ્રતિયોગિતામાં ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે.

    સુરત ખાતે આયોજિત જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ગુજરાતની દિકરી ભારતીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી પ્રતિયોગિતામાં ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે. જેના પગલે તેનું સિલેક્શન ઓરિસ્સા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં થયું છે, અને તે ગુજરાતનું નેતૃત્વ કરશે. " ખેલો ઇન્ડિયા" અને "ખેલ મહાકુંભ "ના વિરોધીઓને ધૂળ ચટાડનારી અને રાજ્યને ગૌરવ અપાવનારી ભારતી અનાથ આશ્રમમાં મોટી થયેલી છે. તથા ટાંચા સાધનો અને સુવિધા સાથે ખેલ મહાકુંભમાં ભારતીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યુ છે, જે હવે નેશનલ લેવલ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ભારતી માટે ફિલ્મ દંગલ પ્રેરણાના સ્ત્રોત સમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply