Skip to main content
Settings Settings for Dark

મહિલાઓને ક્રિકેટ માટે પ્રોત્સહિત કરવા જામનગરમાં ક્રિકેટ સમર કેમ્પનું આયોજન

Live TV

X
  • ક્રિકેટની રમત ભારતમાં પહેલેથી ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે ક્રિકેટમાં મહિલાઓ પણ પાછીપાની કરે તેમ નથી. ત્યારે મહિલાઓને ક્રિકેટમાં અનોખું સ્થાન મળે અને તેમનામાં છુપાયેલી કળા બહાર આવે તેવા ઊદ્દેશ્યથી મહિલાઓ માટે જામનગરમાં ક્રિકેટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અજિતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મહિલા ક્રિકેટર માટે આ આયોજન કરાયું છે. મહિલાઓને આ સમર કેમ્પમાં 20 દિવસ સુધી તાલિમ આપવામાં આવશે.

    મહિલાકોચ રિનાબા ઝાલાએ જણાવ્યું હતું કે આ ક્રિકેટ સમર કેમ્પના માધ્યમથી ગર્લ્સને ક્રિકેટની દુનિયામાં એક અનોખુ પ્લેટફોર્મ મળી રહ્યું છે.આ સમર કેમ્પમાંથી માર્ગદર્શન લઈને ઘણી એવી યુવતીઓ છે કે જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મેળવશે અને ગુજરાતનું ગૌરવ પણ વધારશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply