Skip to main content
Settings Settings for Dark

2022ના વિશ્વ કપને લઇને તૈયાર કરાયું સ્ટેડિયમ

Live TV

X
  • 2022માં યોજાનાર વિશ્વ કપને લઇને કતારમાં ખાસ  સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે.. જેમાં ફાઇનલ મેચ યોજવામા આવશે.. આ સ્ટેડિયમમાં 40 હજાર લોકોની ક્ષમતા છે,,

    2022માં યોજાનાર વિશ્વ કપને લઇને કતારમાં ખાસ  સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે.. જેમાં ફાઇનલ મેચ યોજવામા આવશે.. આ સ્ટેડિયમમાં 40 હજાર લોકોની ક્ષમતા છે,,ખાસ કરીને આ સ્ટેડિયમ તેની કુલિંગ સુવિધાને લઇને ચર્ચામાં છે.. આ સ્ટેડિયમની ડિઝાઇન એક મહિલા દ્વારા બનાવવામાં આવી છે,,અને મહિ્લાએ આ સ્ટેડિયમની ડિઝાઇન માછલી પકડવા માટે વપરાતી હોડીની પારંપરિક ડિઝાઇન પરથી બનાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply