Skip to main content
Settings Settings for Dark

મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ આપ્યો પરાજય

Live TV

X
  • વોર્નર અને ફિંચે કરી ધમાકેદાર બેટિંગ

    મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલીયાનો 10 વિકેટે વિજય થયો હતો. ભારતે આપેલા 256 રનના વિજય લક્ષ્યને ઓસ્ટ્રેલીયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધું હતું. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારતાં ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી હતી. રોહિત શર્માની વિકેટ સસ્તામાં જ પડી ગઇ હતી. પરંતુ ત્યારબાદશિખર ધવન અને લોકેશ રાહુલે બાજી સંભાળી લીધી હતી. જોકે લોકેશ 47 રન , ધવન 74 રન , તથા કેપ્ટન વિરાટ કોહલી 16 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારપછી કોઈ ભારતીય બેટ્સમેન ક્રિઝ પર વધારે ટકી શક્યો ન હતો.અને ભારતીય ટીમ 255 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply