Skip to main content
Settings Settings for Dark

મુંબઇ ખાતે ત્રણ મેચની પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 256 રનનું લક્ષ્ય 

Live TV

X
  • ધવન અને રાહુલે (47) બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી, ઓસ્ટ્રેલિયા માટે કેન રિચાર્ડસન અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી, ઓસ્ટ્રેલીયન ઇનિંગની પણ સારી શરૂઆત

    ભારતે મુંબઈના વાનખેડે ખાતેની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 256 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ ઇન્ડિયા 49.1ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓપનર શિખર ધવને સર્વાધિક 74 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન ફિફટી મારી શક્યું ન હતું. લોકેશ રાહુલે 47, ઋષભ પંતે 28 અને રવિન્દ્ર જાડેજાએ 25 રન કર્યા હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેય અનુક્રમે 10, 16 અને 4 રને આઉટ થયા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 3 વિકેટ, જયારે કેન રિચાર્ડસન અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply