Skip to main content
Settings Settings for Dark

મેરીકોમ  સ્ટ્રેન્જા મેમોરીયલ બોક્સીંગ સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચી 

Live TV

X
  • ભારતની સ્ટાર બોકસર મેરીકોમે 69માં સ્ટ્રેન્જા મેમોરીયલ બોક્સીંગ સ્પર્ધામાં 48 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં પહોંચી ત્રીજો આંતરરાષ્ટ્રીય પદક નિશ્ચિત કર્યો છે. પાંચ વાર વિશ્વ ચેમ્પિયન બનેલ મેરીકોમે ગઇકાલે ક્વાટર ફાઇનલમાં રોમાનિયાની સ્ટીલુટા ડુટાને હરાવી હતી. મેરીકોમ અગાઉ એશિયન ચેમ્પિયનશીપ અને ઇન્ડિયા ઓપનમાં પણ પદક જીત્યા હતા. મેરીકોમે શરૂઆતથી જ હરીફ સ્પર્ધકને દબાવમાં, લાવી હતી. સ્ટેલુટાએ ત્રણ વખત વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત પદક જીત્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply