Skip to main content
Settings Settings for Dark

T - 20 શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો વિજય

Live TV

X
  • જહોનિસબર્ગમાં રમાયેલી ટી - 20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 28 રને પરાજય આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગમાં આવેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 203 રન કર્યા હતા.

    જહોનિસબર્ગમાં રમાયેલી ટી - 20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 28 રને પરાજય આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગમાં આવેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 203 રન કર્યા હતા. જેમાં શિખર ધવનના 72 રન મુખ્ય હતા. 204 રનના વિજય લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 175 રન નોંધાવી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વરકુમારે 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેન જાહેર કરાયો હતો. આ વિજયથી ત્રણ મેચની શ્રેણીમાં ભારત 1-0 થી આગળ થઈ ગયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply