Skip to main content
Settings Settings for Dark

IND vs SA: સેન્ચ્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાશે પ્રથમ ટેસ્ટ મેચ

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમ 31 વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે સેન્ચ્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતની નજર આ ટેસ્ટ સીરિઝ જીતવા ઉપર હશે. ભારતીય ક્રિકેટ ટીમ 31 વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ક્રિકેટરો વનડે  વર્લ્ડ કપ 2023 પછી પ્રથમ વખત મેદાન ઉપર જોવા મળશે સાથે કેટલાક નવા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. આ ટેસ્ટ મેચમાં ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. T20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ અને ODI સીરિઝમાં લોકેશ રાહુલ કેપ્ટન હતા. શાનદાર પ્રદર્શન કરનાર ડીન એલ્ગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply