Skip to main content
Settings Settings for Dark

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વન ડે સીરિઝની બીજી મેચ રમાશે

Live TV

X
  • ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું.

    સેંટ જ્યોર્જ પાર્કમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વન ડે સીરિઝની બીજી મેચ રમાશે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ આ મેચ જીતીને વન ડે સીરિઝમાં 2-0 ની અજેય સરસાઈ મેળવવા પ્રયાસ કરશે.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સીરિઝની પ્રથમ મેચ જોહાન્સબર્ગના વાંડરર્સમાં રમાઇ હતી. સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં અર્શદીપે 5 અને આવેશને 4 વિકેટ ખેરવી હતી. તો જવાબમાં ભારતે 117 રનનો ટાર્ગેટ માત્ર 16.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. શ્રેયસ અય્યરે પણ 52 રનનું યોગદાન આપ્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply