Skip to main content
Settings Settings for Dark

યૂએપ ઓપનઃ નડાલ સેમિફાઇનલમાં, હવે બેરેટિની સામે ટક્કર

Live TV

X
  • સેનિફાઇનલમાં નડાલની ટક્કર બેરેટિનો સામે થશે.

    ન્યૂયોર્કઃ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ આર્જેન્ટાનાના ડિએગો શ્વાર્ટજમેનને 6-4, 7-5, 6-2થી હરાવીને ગુરૂવારે યૂએસ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. હવે તેનો સામનો ઈટાલીના માટિયો બેરેટિની સામે થશે. વર્લ્ડ નંબર-2 અને યૂએસ ઓપનમાં ત્રણ વખત ચેમ્પિયન નડાલે પાંસ ફુટ સાત ઇંચના શ્વાર્ટજમેન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નડાલ પોતાના 19મા ગ્રાન્ડસ્લેમના પ્રયત્નમાં ફાઇનલમાં જગ્યા બનાવવા માટે 24મા ક્રમાંકિત બેરેટિની સામે ટકરાશે. બેરેટિનીએ ફ્રાન્ચના ગાએલ મોંફિલ્સને ત્રણ કલાક 57 મિનિટ ચાલેલી મેચમાં 3-6, 6-3, 6-2, 3-6, 7-6થી પરાજય આપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply