Skip to main content
Settings Settings for Dark

ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં નવ મેડલ મેળવીને ભારત ટોચ પર

Live TV

X
  • પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેળવીને શાનદાર સમાપન કર્યું

    ભારતે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં પાંચ સુવર્ણ અને બે રજત સાથે નવ ચંદ્રક મેળવીને ટોચ ઉપર શાનદાર સમાપન કર્યું છે. મનુ ભાસ્કર અને સૌરભ ચૌધરીની જોડીએ પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ અપૂર્વી ચંદેલા અને દીપકકુમારે 10 મીટર એર પીસ્ટલ રાયફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply