Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં ભારત-બાગ્લાદેશ વચ્ચે T-20 મેચ

Live TV

X
  • ખંઢેરી સ્ટેડિયમમાં 7 નવેમ્બરે રમાશે મેચ

    રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી-૨૦ મેચ રમાશે.ગઈકાલે બપોરે બન્ને ટીમનું રાજકોટમાં આગમન થયું હતું.ત્યારે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો પોતાના ચાહિતા ખેલાડીઓને જોવા માટે ઉમટ્યા હતા.સાથે જ 'મહા' વાવાઝોડું ક્રિકેટ મેચના 'મહા' મુકાબલામાં ભંગ ન પાડે તેવી પ્રાર્થના ક્રિકેટ રસિકો દ્વારા કરવામાં આવી હતી.આજે અને આવતીકાલે બન્ને ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે.મહત્વનું છે કે પ્રથમ મેચમાં ભારતની હાર થતાં સિરીઝમાં ભારતીય ટીમ છે 0-1થી પાછળ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply