Skip to main content
Settings Settings for Dark

રાફેલ નડાલ 8મી વખત નંબર વન ટેનિસ ખિલાડી બન્યો 

Live TV

X
  • રાફેલ નડાલ સર્બિયાના નોવાક જોકોવિચને હટાવીને ફરીથી દુનિયાનો નંબર વન ખિલાડી બની ગયો છે.

    જોકોવિચે પેરિસમાં ખિતાબ જીત્યો હતો, પરંતુ પેરિસ માસ્ટર્સ સેમીફાઈનલમાં પહોંચતાની સાથે જ નડાલે નંબર વન પર કબજો કરી લીધો હતો. 

    રોજર ફેડરર બાદ નંબર વન ખિલાડી બનનાર રાફેલ સૌથી વધુ ઉંમરલાયક ખિલાડી છે. સ્પેનના નડાલ 12 મહિના બાદ ફરીથી એકવાર વર્લ્ડ રેકિંગમાં દુનિયાના નંબર વન ટેનિસ ખિલાડી બની ગયા છે. 

    નડાલ ગત વર્ષે 4 નવેમ્બરે પણ નંબર વન રેકિંગ પર હતા અને હવે જોકોવિચને હરાવીને તેઓ ફરીથી નંબર વન બની ગયા છે. રોજર ફેડરર 2018માં 36 વર્ષની ઉંમરમાં નંબર વન ખિલાડી બન્યા હતા અને નડાલ 33 વર્ષની ઉંમરે નંબર વન ખિલાડી બની ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply