Skip to main content
Settings Settings for Dark

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું

Live TV

X
  • 214 રનના લક્ષ્ય સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 203 રન જ કરી શક્યું

    ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 10 રને હરાવ્યું હતું. 214 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી માત્ર 203 રન જ કરી શક્યું હતું. અગાઉ નિર્ધારીત 20 ઓવરમાં બેંગ્લોરે ચાર વિકેટે 213 રન નોંધાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 58 બોલમાં 100 રન નોંધાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply