Skip to main content
Settings Settings for Dark

લસિથ મલિંગાની હેટ્રિક, તોડ્યા આ રેકોર્ડ્સ

Live TV

X
  • શ્રીલંકાના આ દિગ્ગજ પેસર લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી.

    લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં મલિંગાએ 6 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના આ દિગ્ગજ પેસર લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. આ હેટ્રિક સાથે જ મલિંગાએ અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતાં.

    મલિંગાએ હેટ્રિક દરમિયાન ચાર બોલ પર કૉલિન મુનરો, રુધરફોર્ડ, કોલિન ડિ ગ્રાન્ડહોમ અને રોસ ટેલરને આઉટ કર્યા હતાં. મલિંગાએ ટી20માં બીજીવાર હેટ્રિક મેળવી છે. આ પહેલા મલિંગાએ 2007માં વન ડે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી.

    2007 વર્લ્ડકપમાં લસિત મલિંગાએ શોન પોલોક, એન્ડ્રયુ હોલ, જેક કાલિસ અને મખાયા એન્ટિનીની વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply