Skip to main content
Settings Settings for Dark

વિશ્વ કપમાં ગુરૂવારે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 12 રનની આપી માત

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાની આ જીતમાં મિશેલ સ્ટાર્કની શાનદાર બોલિંગ, નાથન કોલ્ટર, નાઇલ અને સ્ટિવ સ્મિથ ની શાનદાર બેટિંગનું યોગદાન રહ્યું. ક્રિકેટ વિશ્વકપમાં આજે 2 એશિયાઈ ટીમ પાકિસ્તાનનો શ્રીલંકા સામે મુકાબલો થશે.

    આઇ.સી.સી. વર્લ્ડ કપમાં ગુરૂવારે રમાચેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 15 રનથી માત આપી. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં મિશેલ સ્ટાર્કની શાનદાર બોલિંગ, નાથન કોલ્ટર, નાઇલ અને સ્ટિવ સ્મિથ ની શાનદાર બેટિંગનું યોગદાન રહ્યું. ક્રિકેટ વિશ્વકપમાં આજે 2 એશિયાઈ ટીમ પાકિસ્તાનનો શ્રીલંકા સામે મુકાબલો થશે. બંને ટીમે વિશ્વકપમાં શરૂઆતની મેચમાં હાર નો સામનો કરવો પડ્યો હતો. જો કે આગળની મેચમાં બને ટીમે જીત મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply