Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલિમ્પિક બાદ બોક્સર મૈરીકોમ લઈ શકે છે સંન્યાસ 

Live TV

X
  • છ વખત વિશ્વ ચેમ્પિયન રહેલ એમસી મેરીકૌમે ટોક્યો ઓલિમ્પિક બાદ સંન્યાસ લેવાના સંકેત આપતા કહ્યું કે, તેમના જીવનનું લક્ષ્ય ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતવાનું છે. તેમની યોજના ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક પ્રાપ્ત કરીને સંન્યાસ લેવાની છે. 

    ભારતીય મુક્કેબાજીમાં 18 વર્ષના લાંબા કેરિયર દરમ્યાન 36 વર્ષીય મેરીકૌમ છ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે. ઉપરાંત પાંચ એશિયાઈ ચેમ્પિયનશીપમાં પણ મેરીકોમે પોતાનું નામ કર્યું છે. મેરીકોમે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તે 2020 પછી સંન્યાસ લઈ શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply