Skip to main content
Settings Settings for Dark

#INDvsAUS: પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું

Live TV

X
  • ભાતર દ્વારા જીત માટે 127 રનનો લક્ષ્યાંક અપાયો હતો. ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર પાંચ રનનો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ક સ્ટોઈનિસ આઉટ થયા હતા, ત્યારબાદ તરત જ કેપ્ટન એરોન ફિંચને બુમરાહે LBW આઉટ કર્યો હતો

    વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરિઝની પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું છે. ભાતર દ્વારા જીત માટે 127 રનનો લક્ષ્યાંક અપાયો હતો. ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર પાંચ રનનો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ક સ્ટોઈનિસ આઉટ થયા હતા, ત્યારબાદ તરત જ કેપ્ટન એરોન ફિંચને બુમરાહે LBW આઉટ કર્યો હતો ,પણ ગ્લેન મેક્સવેલના જોરદાર 56 રનના કારણે ઓસ્ટ્રેલિયા મેચ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 126 રન બનાવી શકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ સિરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply