Skip to main content
Settings Settings for Dark

ભાજપ યુવા મોર્ચા દ્વારા કમલમ્ કપનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • સમગ્ર રાજ્યના 2000 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ આયોજનમાં ,કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ચેસ જેવી રમત ગમતની સ્પર્ધા યોજાઇ હતી.

    ગાંધીનગર ખાતે ભાજપ યુવા મોર્ચા દ્વારા કમલમ્ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અંદાજે સમગ્ર રાજ્યના 2000 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ આયોજનમાં ,કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ચેસ જેવી રમત ગમતની સ્પર્ધા યોજાઇ હતી. આ પ્રસંગે યુવા મોર્ચાના અધ્યક્ષ રુત્વીજ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું, કે, યુવાનોની માનસિક તંદુરસ્તી બની રહે ,અને અલગ પ્રકારનું કૌશલ્ય બહાર આવી શકે ,તે માટે આ વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply