Skip to main content
Settings Settings for Dark

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રીજી મેચ જીતી લીધી છે. ટીમે ચેપોકમાં તેના હોમ ગ્રાઉન્ડ પર ત્રણેય મેચ જીતી હતી, આ વખતે CSKએ કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. KKRની 17મી સિઝનમાં આ પ્રથમ હાર છે, આ પહેલા ટીમે સતત 3 મેચ જીતી હતી..

    આ સિવાય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 67 રનની કપ્તાની ઈનિંગ રમી ચેન્નાઈને જીત અપાવી હતી. જો વાત આજની મેચની કરવામાં આવે તો આજે મોહાલી ખાતે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે સાંજે 7:30 કલાકથી મેચ રમાશે.

    ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રુતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. આ સિઝનમાં ચેન્નાઈની આ ત્રીજી જીત છે, જ્યારે કેકેઆરની પહેલી હાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply